Quotes by Divya gohel in Bitesapp read free

Divya gohel

Divya gohel

@divyajadav786gmail.com952


? nice line?

*જીંદગી બધા માટે☝ એક જ છે*
*સાહેબ*
*પણ ફરક માત્ર એટલો જ છે*
*કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે*
*તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે...*

? *Good Morning* ?

Read More

' દરેક ક્ષણ ' " તારા અસ્તિત્વ " ના

' અહેસાસ ' ને અનુભવ્યો હોય...

પછી, કયાં ફર્ક પડે છે કે ;

" તું " પાસે હોય કે દૂર હોય.....!
✍ ✍ ✍

Read More

〰〰પાગલ પવનને કડકડતી ઠંડી 〰〰
સાથે પ્રેમ શું થયો...


અહીં ઈર્ષામાં આખું શહેર
ઠુંઠવાઈ ગયું
✍ ✍ ✍

Read More