Quotes by Divu Mak in Bitesapp read free

Divu Mak

Divu Mak

@divudmak2930


જ્યારે એકલા હોય ત્યારે વિચારો પર અને બધા ની સાથે હોય ત્યારે જીભ પર કાબુ રાખજો

-Divu Mak

હું એકલી એટલા માટે છું કે હજી સુધી એવું કોઈ મળ્યું નથી કે જે મારી વફાદારી ને લાયક હોય

-Divu Mak

कमाल है जो चांद बचपन में बच्चे के लिए चंदामामा होता हे वहीं चांद बड़े होने के बाद किसी की मोहब्बत कहलाता है

-Divu Mak

Read More

ભુતકાળ માં જે માણસ જેવો હતો એવો જ વર્તમાન માં હોય એ જરૂરી નથી અને વતૅમાન માં હોય એ માણસ ભવિષ્ય માં ઍવો જ રહેશે એ પણ જરૂરી નથી સમય સાથે માણસ પણ બદલાય છે

-Divu Mak

Read More

જો જિંદગી એક સફર છે તો હું ખરેખર ટ્રાફિક માં ફસાઇ છું

-Divu Mak

हम से नफरत कुछ इस तरह से निभाई गई। हमारे सामने किसी और को चाय पिलाई गई

-Divu Mak

में लायब्रेरी कि वो बंध किताब हूं जिसे आज तक किसी ने खोला ही नहीं हे इस किताब के बारे में सिर्फ लिखने वाला ही जानता है
Dmak

-Divu Mak

Read More

चंचल मन की गहराई कहा किसी ने जानी है
लाख ज्ञान हो सही गलत का मन करता वहीं हे जो उसने ठानी हे

-Divu Mak