Quotes by Devanshi Joshi in Bitesapp read free

Devanshi Joshi

Devanshi Joshi

@divu111


ગુમનામ ને શોધવા નીકળ્યા

શોધીને આવ્યા તો તમે હતા....

છે ભિનાશ મારા માટે ...પણ.... ઝાકળ બિંદુઓ જેવી

પળભરમાં ભીંજવી જાણે પણ...પછી... અદૃશ્ય..

ભૂલોની વણઝાર લગાવી છે જાણે,
સમજણને છાપરે ચડાવી છે અજાણે.
મનાવવાના અભરખા હતા ઘણા,
ને અતૂટ સંબંધે બંધાયા રહેવાના.
છતાં ન રોકી શકાયુ અટવાતા,
આડીઅવળી વાતોમાં ફસાતા.
અજાણતા જ દુભાયું હૃદય,
છતાં પરીક્ષા અપાઈ સહૃદય.
હૈયાને તાંતણે હતો ગુથાંયેલો,
છિન્નભિન્ન કરનાર એક વંટોળિયો.
અનુભવોની હવે ટોકરી બંધાઈ,
સારા નરસાની ભાન લેવાઈ.
રસ્તો હતો ભલે કાંટાળો,
શીખ્યા મિથ્યાની ઝંઝાવાતો ....

✍✍👉... Devanshi joshi...

Read More

नाराज़गी क्यो इस कद्र,
बढ़ गई है आज कल?
ख़फ़ा हो क्यो इस कद्र,
हमसे किस बात पर?

रूठे हो जो हमसे यु,
कही चेन नही हमे।
लगता हैं मुजे क्यो?
ठहरे है हम तेरे लिए।

दोस्ती है प्यारी सी ,
दास्ताँ है यें न्यारी सी।
यादे बिखेरे मिलकर,
हम खूबसूरत सी।

अब मान भी जाओ,
गुस्सा ये छोड़ कर।
अब माफ़ भी कर दो,
मुस्कुराके थोड़ा सा।

✍✍👉...Devanshi joshi...

Read More

વિખેરાયા અમે અમારામાં

ભળવા અમે તમારામાં....

હૃદય જે સાંભળવા મથે ધબકારા પોતાના

તેમાં સંભળાય નામ કોઈકનું ધબકતું....