Quotes by Dish Ghoghari in Bitesapp read free

Dish Ghoghari

Dish Ghoghari

@dishghogharigmail.com2233


જે... દિકરી..એ ...૨૨.. વર્ષ .. સુધી ..બાપ .. નાં..ઘર નુ પાણી પીધું હોય... અને .. લગ્ન ..ની વીદાય સમયે ...દસ આગલી નાં...નીશાન ...આપતી..જાય અને કહેતી ...જાય કે હવે મારો આ ઘર માં .... કોઈ હક્ક નથી.....

એનુ નામ દીકરી હો......
@.....

Read More

એક... સપનું તો.....
તારી સાથે.... જીવવા નુ છે....
બાકી .... તો મને પણ....
ખબર ...છે... કે....
મરવા.. નું તો.....
એકલું જ છે.....

સાહેબ....
મરવા નુ તો એકલુ... જ છે.....

Read More

"સંબંધ... હોય કે સમસ્યા...."
"પણ મન... મોટુ રાખજો...."
"બાકી .. દુનિયા તો નાની જ છે.."
"હું.. નમું છુ.. બધા ની સામે.."
'કારણ....'
"મારે વટ.. નહીં... પણ સંબંધ રાખવો છે...."
'@.....'

Read More

??If the human beings do not see their own vision and look through the eyes of others, then the whole world will become silent??