Quotes by Dipti Parmar in Bitesapp read free

Dipti Parmar

Dipti Parmar

@diptiparmar5891


મૈન રૂપી શબ્દો ની વાતો માં...... તમારી સાથે હૈયા નું હેત ને. નયન નુ નેહ બાંધી ને બેઠી છું.........

અમુક લોકો દરિયા ની ખારાશ જોઈ પાછા વાળી જતા હોય છેઃ................. પરંતુ જરાક ડુબકી મારશો તો નાના નાના છીપલાં મળશે, થોડે ઊંડે જાવ પથ્થરો મળશે, કયારેક હાથ માં કાંટા પણ વાગશે. ને અચાનક ક્યારેક કિંમતી વસ્તુ પણ હાથ લાગશે. એમનેમ આગળ વધતા રહો....... ને ક્યારેક મધદરિયે ડુબકી મારો ક્યાંક સાચું મોતી હાથ લાગશે. તો દોસ્ત સબંધ નું પણ કંઈક આવુજ હોય છેઃ

Read More

હજારોં રંગી...... આ દુનિયામાં માં......... મલકાઈ ઉઠું છું.....શ્યામ રંગ........ જોઈ ને....... તમારા માં ઉજળા પતિબિંબ નો અહેસાસ થાય છેં.........
#ચહેરો

Read More

રાજકોટ મા રમતી આ કૉલેજ ન મળે
ફરી આવી યાદો મને મળશે નહિ......

ભરી લવ મન માં સર્વ ની યાદો.
ધરાય ને જોઈ લેવા દો મારાં મિત્રો.
ફરી આ મિત્રો ના ચહેરા જોવા મળે ન મળે.......
ગળે વિટયાઈ લવ આજ સહુ ને
પાછા ક્યારેય મળે ને મળે.........
આજે જોઈ લવ આ કૉલેજ ને
મન ભરી ને..
ને સ્મુતિ ને દિલ માં કેદ કરી લવ.
પાછુ અહીં આવવા મળે ન મળે......
આજે વર્ગખંડ ને મેદાન માં બેસી લવ છેલ્લી વાર.
પાછુ અહીં બેસવા મળે ન મળે.......


miss my collage day.....

Read More

એક થયા ના જુદા...........



કાના !......
હું ખડખડ વહેતી નદી ને,
તમે હતા કિનારો......
સમય ની તાપીસ મા હું આગળ વહેતી રહી.
તમે અડીખમ ઉભા રહ્યા.... :
હું હતી બગીચા નું પુષ્પ ને,
તમે આવ્યા ભમરો થઈ ને.
નિરખ તા રહ્યા મારી સુંદરતા......
મારો મધુર રસ આરોગ્યો નહી......
પણ......... પણ.. !
શુ કહુ તમને :રાધે....
"તમે બનિયાં મીઠી મધ ની ધાર.......
ને હું હતો ડાયાબિટીસ નો દર્દી ".........
તમે હતો ધરતી.....
ને હું હતો માવઠા નો મેહુલિયો.....
કાળક્રમ ન બંધને રોકાયો ન :
આમ, રાધે તમે ને હું.
ન એક થયા ન જુદા.

Read More

પોસાતું નથી.......


સંજોગો ગમે તેટલા વિકટ રહ્યા હોઈ.
છતાં સુંદર રીતે જીવન જીવા ની આવડત છે......
જયારે બધા પાસા ઓ અવળા -સવળા પાડવા લાગ્યા હતા.
તો પણ હાસ્ય અને આંનદ ટકાવી રાખ્યો છે.....
નિરાશ ની ગર્ત માં ડુબેલા આ મન ને....
અમર આશા રૂપી મંજિલ ની પ્રતીક્ષા કરી છે.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોઈ......
છતાં શાંતિ અને સહનશીલતા દાખવનાર.
અરે !દોસ્ત..........
તારું આ મૌન મને પોસાતું નથી

Read More

બસ મોરલા.......... આમ ગહેંક નહી........ મારાં કનૈયા વિના તારો ટહુકો........ મને...... અજંપો લગાડે છે.
#વિવિધ