Quotes by Dipkunvarba Solanki in Bitesapp read free

Dipkunvarba Solanki

Dipkunvarba Solanki Matrubharti Verified

@dipsolanki
(59)

સરળ નથી, દરેક સબંધ નિભાવી જવું,
દર્દ ભરેલું દિલ લઈને હસતા રેહવું પણ સરળ નથી.

#દિલ #દર્દ #સરળ

સૌમ્યતા તારા સ્નેહ ની, હા છે મુજ ને એની સમજ
કઠોર નથી મુજ હૃદય, મારી વ્યથા તું બસ થોડી સમજ

વાકેફ છું હવે હું આ જીવન હકીકત થી,
તુજ વિના મુજ જીવન કલ્પના હવે મેં કલ્પી નથી.
"નિર્મળતા તારા મનની",આવું મેં પહેલા ક્યાંય જોયું નથી.

Read More

પળ માત્ર ની હતી એ મુલાકાત
મણ યાદો ની આપી ગઈ સૌગાત

#પળ #મણ #મુલાકાત #સૌગાત

અલ્ગાવ ની અનુભૂતિ ના થઈ હતી અમસ્તી,
મૌન થઈ ઉઠી હતી પરસ્પર શબ્દો ની મસ્તી .

#અમસ્તી #મૌન #પરસ્પર

વર્તન સ્પષ્ટ કહી રહ્યું છે દિલ ની વાત,
વાણી માં ભલે ઘોળે સાકર ની મીઠાસ.

#વાણી #વર્તન #સાકર #મીઠાસ

ધ્વસ્ત થઇ ગયા સાથે જોયેલા સપનાના મહેલ
રિક્ત છોડી મુજને અલગ સફર ની કરી એમણે પહેલ

#સપના #મહેલ #પહેલ #રિક્ત

Read More

લાગણીઓ નો કરવો હતો સંવાદ
મહત્વકાંક્ષાઓને લઈને થઈ ગયો વિવાદ

#મહત્વકાંક્ષા #સંવાદ #વિવાદ

બળ્યા કરે છે મુખ ના હાસ્ય માં હૈયા ના સ્મિત
જાણું જ છું હું ખુશીના શમણાંઓ છે અગણિત

#હૈયું #સ્મિત #અગણિત #બળ્યું

Read More

કેવો જખમ આ ચંચળ મન પર લાગ્યો
અતિવૃષ્ટિ માં વરસાદ અનરાધાર માંગ્યો

#વરસાદ #અનરાધાર #અતિવૃષ્ટિ