Quotes by Hardik in Bitesapp read free

Hardik

Hardik

@dipi123


अच्छा है की "msg" का जमाना हैं..,
वरना..
तुम तो मेरे भेजें "कबूतर " भी मार देते..!!!

મૌન ની તિરાડમાંથી,
શબ્દો નું અજવાળું દેખાય,

તમારા અબોલામાં,
મને મનગમતા શબ્દો સંભળાય ...!

કાગળ ક્યારેય રડતા નથી , એ તો બસ માનવી ને રડાવી દે છે,
પછી ભલે એ
"પ્રેમપત્ર" હોય,
"રિઝલ્ટ" હોય,
કે પછી
"મેડિકલ રિપોર્ટ"...!

Read More

ઘણા દિવસો થઇ ગયા આપણે ત્રણેય સાથે નથી મળ્યા...
"હું"
"તું"
અને
"સમય"..!!

હવે તો પાંખો વાળા મકોડા પણ આવી ગયા.

તમે ક્યારે આવશો અમને મળવા...??

લાગણી તો દિલ થી હોય સાહેબ,,

તમારા મૂડ કે જરૂરત પ્રમાણે નહી...

વાત ના કરવી હોય તો ના પાડી દો,
આમ ને આમ હેરાન શું કામ કરી રહ્યા છો..?

તું એક વાર વિશ્વાસ મૂકી તો જો,
કહ્યા વગર લાગણી વરસાવી જઈશ...

લાગણીના નામે એને મને ધણું બધું આપ્યું,,,
pain...
ignorance...
avoidance...
bolcked unblocked...
ને કહે છે તમે જ અમારી લાગણી ને સમજી ના શક્યા...!!!

Read More

મીઠી ચા ની સાથે જો તારો સાથ મળી જાય
તો,
જિંદગી પણ ચા જેવી મીઠી અને કડક થઈ જાય..

-Hardik