Quotes by Dipesh Shah in Bitesapp read free

Dipesh Shah

Dipesh Shah

@dipeshshah183948


देर रात तक उस कमरे में इक लौ जलती रही ।
मैं तुम्हें आगोश में लेता रहा, तुम मुझे बाहों में भर गई, और दो गहनता से जिस्म जैसे एक ही चादर से लिपट गए ।

दिलों में इश्क़ की तीली सुलगा गया था कोई लम्हा ।

Read More

તું મને જેટલી નફરત કરે છે ને
એના થી અડધો પ્રેમ કરયો હોત ને
તોય જીવ આપી દેવા ત્યાર હતાં અમે.

પહેલા જ્યારે હું એની તરફ મોઢું પણ ફેરવતો ત્યારે એ મને ઘુરીને કહેતી કે
'ઘરમાં માં-બહેન નથી કે શું !'

અને આજ કાલ ખબર નહિ એને શું થયું,
જ્યારે જ્યારે હું એને જોઉં છું ત્યારે ત્યારે એ એની નજર શરમાઈને ઝુકાવી લે છે !

Read More

જો તમે ધ્યાનથી આ સંસારની મોહમાયાને જોશો તો તમને એક વાત જરૂર સમજાશે કે..

જે લોકો પ્રેમનો વિરોધ કરે છે.
એ લોકો જ પ્રેમના ભૂખ્યા હોય છે.

Read More