The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી શકું ના ખુદને કોરડા, રહ્યો હું ઉપવાસ નકોરડા.
आइने तू ही बता, तुझसे कुछ नहीं छिपा, तुझसे संवरनेवाले सभी बदसूरत होते हैं?
जप्त करके सारी जमानत, बन जाऊं मैं तेरी अमानत, काश!कोई ऐसा गुनाह हो जाए, आंख खुलते ही हकीकत हो जाए।
कौन लड़ता है? यहां जनता के लिए, लड़ते है माल,मत्ता, और सत्ता के लिए।
ઔપચારિકતા નિભાવી જાણે બધાં સંબંધની, સમયસૂચકતા શું પાળી શકે,બધાં તકલીફની?
એક ઝડી વરસાવી જ્યાં, હેતની, પહેલી સોડમ યાદ આવી,દિલની, એક એક ટીપું તરસતા રહ્યા,અમે, ઉષ્મા સહી વાદળે વરસતા રહ્યા,તમે.
ધરતી, તપતી ઠરતી રહેશે, સોડમ,બે ઘડીની,પલડશે, જીવંત તનની હાશ! મોટી, તનમન ભીંજાઈ આશિષ દેશે.
નિરાકારને આકાર આપી રહ્યા છે, ભેદભાવને આવકાર આપી રહ્યા છે. ચિત્ર ન હોય,મૂર્તિ,મંદિર ન હોય, ગુણ જે વખાણ્યા એને અનુસરવું પડે છે.
तरकीब से तेरी खुश हुए हम, उम्मीद से अपनी मेहरूम हुए हम।
कुछ नहीं, फीरभी, है, जैसे हवा, शून्य पर ठहरनेकी, है कोई दवा? ग़म और खुशी से पर की कला।
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser