Quotes by Dipesh Vaghela in Bitesapp read free

Dipesh Vaghela

Dipesh Vaghela

@dipesh003


જીવન ની તકલીફો થી ટેવાઈ જાઓ, "લોકો ને બોવ હસાવતા ના, હસી લીધા પછી તમને જ ડોબા કેશે. પોતાને ખુશ રાખો બોવ છે સાહેબ." લી દીપેશ વાઘેલા.

Read More

જીવન ની તકલીફો થી ટેવાઈ જાઓ, " દર વખતે તમે જે વિચારો એવું જ બને , એવી જેની માન્યતા એ માણસ એટલો જ મોટો મૂર્ખ."

જીવન ની તકલીફો થી ટેવાઈ જાઓ, "આજ ને જીવી લો , બાકી સૂર્ય તો ઉગી ને અસ્ત થશે જ, શુ ફર્ક પડે છે તમે ઉદાસી થી જીવ્યા કે ખુશી થી." લિ દિપેશ વાઘેલા.

Read More

જીવન ની તકલીફો થી ટેવાઈ જાઓ, "કોઈ સારું બોલે તો બૌવજ ગમે ને, આદત રાખો લોકો ને પણ સારી રિતે બોલવા ની." લિ દિપેશ વાઘેલા.

Read More

જીવન ની તકલીફો થી ટેવાઇ જાઓ " યાદ રાખવાનું કે લોકો માન ત્યારે જ આપશે જયારે તેને આપણી જરૂર હશે – લોકો થેન્ક્સ ત્યારે જ કહેશે જયારે તેને હજુ વધુ કામ જોઈતું હશે. " લી દાદા

Read More

જીવન ની તકલીફો થી ટેવાઇ જાઓ, "હંમેશા મારે જ સમજવાનું? એણે કોઈ દિવસ નઈ, જયારે આ વિચાર આવે એટલે સમજવું કે એ સબંધ તૂટવાની શરૂઆત થઈ ગઈ છેે." -લિ દિપેશ વાઘેલા

Read More

જીવન ની તકલીફો થી ટેવાઇ જાઓ, "કહેવાય છે કે જેવું કરશો એવું જ પામશો, ખરેખર વ્યસની માણસ ક્યારે બીમાર નથી હોય અને ના કરનારા ને કેન્સર હોય છે, જેવું કરવું હોય એવું કરો" -લિ દિપેશ વાઘેલા

Read More

જીવન ની તકલીફો થી ટેવાઇ જાઓ, "માફ કરવા માં તમે જેટલા માહિર, એટલી જ મીઠી લાગશે ઝીંદગી" -લિ દિપેશ વાઘેલા

જીવન ની તકલીફો થી ટેવાઇ જાઓ, "માં-બાપ પુરી દુનિયા મા ઢંઢેરાં પિટે મારો છોકરો મારો છોકરી બોવ ડાહી બોવ સમજુ બૌવજ હોશિયાર બૌવજ સંસ્કારી, એટલા આશા ના પોટલાં ઓ બાંધી ને મુકશે કે જો એક પણ ભૂલથી તમે તોડ્યું તો તમે કછોરા, ખરાબ, નાલાયક, નકામા " -લિ દિપેશ વાઘેલા

Read More

જીવન ની તકલીફો થી ટેવાઇ જાઓ, "ગુસ્સો તો બધાને આવે, પણ એ આવ્યા પછી જે મનાવી જાણે, એ જ સાચો સમજુ" -લિ દિપેશ વાઘેલા

Read More