Quotes by Dipen Patel in Bitesapp read free

Dipen  Patel

Dipen Patel

@dipenpatel1908


એમ જ કાંઈ થોડો વરસાદ થાય છે?
આતો ઉંડા સબંધ ની વાત જણાય છે
છોડ ની તરસ થી જ્યારે આકાશ થી રડાય છે.
એમ જ કાંઈ થોડો વરસાદ થાય છે?
- બેનામ

Read More

#पागल बने फिर ते हे
न जाने कौन सा नशा रहता हे
कभी न छूई शराब को
फिर भी खुमार रहता हे!
हजारों #पागल हो गए
लाखों तैयार बैठे हे
पता है इस गली मौत हे
फिर भी लोग कतार में बैठे हे!
#पागल

Read More

#જિજ્ઞાસુ બનવું જરૂરી છે અહી જીવવા માટે
ક્યારેક હારવુ પણ જરૂરી છે અહી જીતવા માટે
અંત પણ જરૂરી છે અહી નવી શરૂઆત માટે
ક્યારેક મૌન પણ જરૂરી છે અહી રજુવાત માટે
-બેનામ

#જિજ્ઞાસુ

Read More

#विभिन्न रंग हे इन इंद्रधनुष मे, सोचता हूँ एक चून लू
फिर सोचता हूँ इससे तो अच्छा है तेरे हाथों को ही चुम लू
-बेनाम
#विभिन्न

Read More

#विभिन्न हालतो से कुछ ऐसे मार खाई हे
मेने एक गलती हर बार दोहरायी हे!
सब लोगो पर भरोसा कर के,ये दिल ने हर बार ठोकर खाई हे
मेने एक गलती हर बार दोहरायी हे!
सब के लिए लडा हूं मगर कोई न था साथ मेरे, जब बात मुझ पर आई हे
मेने एक गलती हर बार दोहरायी हे!
-बेनाम
#विभिन्न

Read More

भूल जाता हूँ सभी बातें जब भी #मुलाक़ात होती हे
याद आती हे सभी बातें जब भी रात होती हे
भूल जाता हूँ सभी लफ्ज़ जब भी बाते होती हे
बोलती हे सिर्फ नज़रे जब भी #मुलाक़ात होती हे
-बेनाम
#मुलाक़ात

Read More

लोग जहां पर मरने की बात करते हे
बस हम वही से जिने की शुरुआत करते हे
-बेनाम

#ઉતાવળું થયું મન ઉડવાને આકાશ માં
ત્યાં જ તૂટ્યું શમણું જો ને મધરાત માં
#ઉતાવળું થયું તન મળવાની રાહ માં
ત્યાં જ પડી સવાર ઍ જ ઉજાસ માં
#ઉતાવળું થયું હદય પામવાની આસ માં
ત્યાં જ પડી રાત બસ એ ના ઍ રાહ માં
-બેનામ
#ઉતાવળું

Read More

सफाई भी न पेश कर सका में
और उसने मुकदमा चला दिया!
कुछ जाने बिना ही उसने
#अंतिम फैसला सुना दिया!
-बेनाम

#अंतिम

Read More