Quotes by Dipak Vyas in Bitesapp read free

Dipak Vyas

Dipak Vyas

@dipakvyas1999gmailco


મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે...
ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે...
છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર,
સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે.....

અનંત રાઠોડ ‘પ્રણય’
#ગુપ્ત

Read More

अब सुकूँ है तो भूलने में है
लेकिन उस शख़्स को भुलाए कौन

आज फिर दिल है कुछ उदास उदास
देखिये आज याद आए कौन