The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઈ વ્યક્તિ એવી પણ હોય છે, જે ફક્ત આપણી સામે જ આપણી હોય છે !! Dips . . .
અમુક પારકાં એવા મળ્યા જે પોતાના થઇ ગયા.. અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!! સંબંધ હોય, કે સમસ્યા બસ ..મન મોટું રાખજો.. બાકી -દુનિયા તો બહુ "નાની" જ છે..! હું નમું છું બધાની સામે કેમ કે, મારે વટ નહી સંબધ રાખવો છે.... Dip
આ સપના તૂટે એનો અવાજ નથી આવતો સાહેબ, પણ એના પડઘા સાલા જિંદગીભર સંભળાય છે !! Dip
પ્રેમનુ ટ્યુશન આપવાના હતા તમે, પણ મને નહતી ખબર કે પહેલુ પ્રકરણ ' નફરતની રચના ' હશે... Dip...
💯✔ પૂરું વાંચજો મંદી આખી દુનિયામાં છે, આપણા એકના ઘરે નથી. જેટલું વધારે બોલશો તેટલું વધુ વખત તમને પોતાને વધારે સંભળાશે, સહુથી વધુ અસર તમને થશે. શાંતિથી કામ કર્યે જાવ,વહેલું મોડું પ્રયત્ન નું પરિણામ મળશે 🔵મંદી માર્કેટમાં છે, તેને મન પર હાવી ન થવા દેવી. "🔵 ૨૦૦૮ ની મંદી માંથી કશું શીખ્યા નથી એટલે આજે આ વારો છે. આપણા ઘરડાઓ બે વર્ષના દાણા નીણ નો બચત સ્ટોક રાખતા આપણે રાખ્યો નહિ. અઠવાડિયા માં એક સફળ બિઝનેસમેન ને મળો. વેપાર કાયદાકીય અને બેંકથી કરવા ની ટેવ પાડવી. કોઈ નાદાર થાય તો કાયદાકીય પગલા લઇ શકાય. 🔵વૃક્ષ જ્યાં હોય ત્યાં વિકસે, તેને ઉખેડી બીજે ફેરવાય નહી. ધંધો ફેરવવાની જરૂર નથી, તેમાં ફેરફાર કરી પરીવર્તન લાવો.🔵 🚷જ્યાં માણસ કરતા માલ વધે જાય ત્યાં મંદી આવે.💢 જેમ અંધકાર વાળી રાત વીતે પછી ઉગતો દિવસ આવે, ભરતી ઓટ આવ્યા કરે તેમ ધંધા માં તેજી મંદી આવ્યા કરે.પ્લાનિંગ કરી ચાલવું. 🆘VERY IMPORTANT🆘 ✅વેચાણ વધુ કરવું, બે પૈસા સસ્તું આપવું, રોકડે થી વેપાર કરવો. ઉધારી વધુ ટકતી નથી, ધંધાને તોડી નાખે છે. ✅વેપારમાં બહુ ગરજ ન બતાવવી, લોકો વધુ તમારો ગેરફાયદો ઉઠાવશે. લાલચમાં આવીને તમારી પોલીસી, નિયમો, સીસ્ટમને તોડવી નહિ. ✅વેપારમાં કોમ્પીટીશન હોય ત્યાં ક્રીયેટીવીટી જીત અપાવે. ✅વેપાર નબળો પડવાનું એક કારણ છેલ્લા ઘણા સમયથી વેપારમાં કશું પરિવર્તન જ નહિ કર્યું હોય. ચેક કરવું. ✅માર્કેટ નબળું નથી, લોકો તો પ્રોડક્શન વધારે છે. ✅ભારતમાં દર કલાકે ૫૧ બાળકો જન્મે છે.આ નવા કસ્ટમર જ છે. એક જાય ને બીજો ભટકાય છે. દુનિયા આખી ભારતમાં કંપનીની બ્રાંચ ખોલવા ઈચ્છે છે. લોકો એને કેમ પકડે છે કારણ તમે ચીલા ચાલુ છો. તમારી પાસે યુનિક વસ્તુ નથી,નવું નથી. ✅એક કામ પર નિર્ભર ન રહેવું, બીજા કામ શીખતા રહો. તમારા શોખ પુરા કરો , બને કે મંદીના સમયમાં એ તમને રોજી રોટી અપાવે. ✅કમાવાની સાથે બચત કરવી. મેડીક્લેમ અને પેન્શન પ્લાન લેવો. 🆘VERY IMPORTANT🆘 તમારી પાસે ૧૦ રૂપિયા હોય તો ૫ થી ૭ રૂપિયા નું કામ પાડો,બાકી ની બચત કરો. પરિસ્થિતિ ત્યારે ગંભીર બને રૂપિયા ૧૦ હોયને કામ ૫૦ નું પડે. 🙏આભાર 🙏
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser