Quotes by Deepak Parmar મુસાફિર in Bitesapp read free

Deepak Parmar મુસાફિર

Deepak Parmar મુસાફિર

@dipakparmar5243
(3)

જેવા વિચારો કરશો તેવા કર્મ થાશે. જેવા કર્મ કરશો તેવું જીવન બનશે.
Change Your Thinking Change Your life.

-Deepak Parmar મુસાફિર

"વ્યક્તિ કેટલું વાંચે છે તે મહત્વનું નથી પણ તેમાથી કેટલું સમજે છે તે મહત્વનું છે."

જેવા મનના ભાવ અને વિચારો હશે તેવી દુનિયા દેખાશે.

જિદ્દી અને પાગલ માણસો જ ઈતિહાસ રચે છે,વીચારક અને બુદ્ધિશાળી માણસો તો પરિણામની ચિંતા કરે છે.
-ઓશો
#પાગલ

Read More

ઝીંદગી હંમેશા દરેક સંજોગોમાં દુષ્ટતા અને સજ્જનતાની પસંદગી મળે છે, પણ દુષ્ટતાની પસંદગી હંમેશા સહેલી હોય છે.
#દુષ્ટતા

Read More

સારા પુસ્તકોના વાંચનથી નવા પોઝિટિવ વિચારોનો જન્મ થાય છે.
world Book Day
#જન્મ

જીવનનો સાર એટલે પ્રેમ.
#સાર

શબ્દોને મારા સાંભળીને કરે બધા વાહ વાહ કાશ કોઈ એવું મળે જે મારૂં મૌનને સમજે.
-Dipak Parmar
#મૂલ્ય

માણસનું મૂલ્ય કપડાં પરથી નહી, પણ શબ્દોની ગુણવતા પરથી ખબર પડે છે.
#મૂલ્ય

મંઝિલ પર પહોંચ વાનીની ઉતાવળમાં કેટલાક સાથીદારો પાછળ છૂટી જાય છે.
#ઉતાવળું