Quotes by Dipak C. Parmar in Bitesapp read free

Dipak C. Parmar

Dipak C. Parmar

@dipakcparmar7277


સમુદ્ર અમારું ને લહેરો ને નદીઓ તમારી,
આકાશ અમારુંને તેમાં સમાયેલી સમગ્ર તારાઓની હારમાળા તમારી ,
સુરજ અમારો ને કિરણો તમારી,
અંધારી રાત અમારીને દિવસની રોશની તમારી,
ઉકેલ ની રીત અમારીને મુશ્કેલીઓને સમસ્યા તમારી,
દિલ્લગી અમારીને ધોખેબાજી તમારી,
શબ્દો ને શાયરીઓ અમારીને જે લખાવે છે એ યાદ તમારી,
દુઃખભરી કહાની અમારીને સુખ ની મોજો તમારી,

-Dipak C. Parmar

Read More

મળી જવાઈ છે અચાનક શબ્દો માં અને તમે કહો છો અમારા શબ્દો તમને મળતા નથી અમે તો આવી ને ગયા તમારા દરવાજે ને તમે કહો છો કે અમે મળતા નથી...

-Dipak C. Parmar

Read More