Quotes by Gujrati Writer in Bitesapp read free

Gujrati Writer

Gujrati Writer

@dineshrabari370gmail.com9113


તારી યાદો ની સાથે જીવવાની મજા આવે છે ના તો એ રિસાય છે ના તો એ ને મનાવવી પડે છે ..dinesh રબારી

જીવન માં દરેક નિર્ણય
વ્યક્તિ ના નથી હોતા
અમુક નિર્ણય
પરિસ્થિતિ ના પણ
હોય છે જે આપણે
સ્વીકારવા પડે
..dinesh રબારી

Read More

ભર શિયાળે વરસાદ થયો છે,
લાગે છે મોસમ સાથે પણ દગો થયો છે
...dinesh રબારી

નવરાત્રી માં
નાચું
કે
એક્ઝામ માં
વાચું
Mr.?rayka
આમતો ગુજરાતી છીએ
બેય બાજુ વગાડીએ
ઢોલ તો પણ ચાલે નય ?

मेरी आखोने पकड़ा है कई बार रंगे हाथो से वो ईस्क करना तो साहते है मगर इस रबारी से घभराते बहुत है पता नहीं कयू पागल हम गलत आदमी का हाथ पैर तोड़ ना सीखा है मगर किसिका दिल तोड़ ना नहीं सीखा Mr.Dinesh rabari

Read More

હું એ સેહરા ને કયારેય
ઉદાસ નય થવા દવ
જે મારા

સેહરા

ને જોઈ ને ખુશ
થાય છે


Mr.dinesh રબારી

પાગલ આજે તારીખ
પણ
1__7 છે

પણ
પાગલ આપણે અત્યારે એક સાથે
નથી
Mr.Dinesh rabari

એ ઇન્સાન મત સડા
મેરે કબર પર ઇતના
ફૂલ એક તો દબાયા
હુવા ઇન્સાન કો ઓર
ક્યું દબાતા હૈ
Mr.dinrsh રબારી

જેટલો પેલા હતો એટલો અત્યારે હરખ નથી રહી યો હું વાત કરું કે ના કરું તેને કાય ફરક નથી રહીયો Mr.Dinesh rabari

આ માલધારી એ
હવે
દૂધ વેસવાનું જ બંધ
કરી નાખ્યું
જયારે
એક છોકરી એ પુસયું
કે કોઈ બીજો કલર
હોય તો કયો
???