Quotes by Dinesh Nandaniya in Bitesapp read free

Dinesh Nandaniya

Dinesh Nandaniya

@dineshnandaniya1659


"જયારે જિંદગી માં બધા પાસા ઉલ્ટા પડે ત્યારે ઘભરા સો નહિ, પરંતુ એક નદી ના કિનારે વહેતા નીર ને ધ્યાન થી જોઈ લેજો જિંદગી ની હર સમસ્યાઓ નો જવાબ મળી જશે... "

Read More

ખોટૂ બોલી ને વિશ્વાસ તોડવા કરતા સાચું બોલી ને સબંધ તોડવો સારો અમે એ લોકો માંથી છીએ જેની સાથે એક વાર ?હાથ મિલાવી યે તેનો હાથ છોડતાં નથી જેનો હાથ છોડ્યે તેની સાથે ફરીથી હાથ મિલાવતા નથી..

Read More