Quotes by Dinesh Bhil in Bitesapp read free

Dinesh Bhil

Dinesh Bhil

@dineshbhil6201


जितनी तुम याद आती हो ?
अगर उतने एग्जाम में answer याद आते तो
आज मेरे पास भी सरकारी नौकरी होती 😎🙄😳😳

"જીતવાનું" તો ક્યારેક જ હોય છે પણ
"શીખવાનું "દરેક વખતે હોય છે,

અહમ તો બધાને હોય છે પણ
નમે એ જ છે,
જેને સંબંધો નું મહત્વ હોય છે...

-Dinesh Bhil

Read More

સાચો માણસ એ છે કે બુરાઈનો બદલો ભલાયઈથી કરેછે
D.J.BHIL

*તક" ની ખાસિયત એ છે કે*
*એ આવે એના કરતા*
*જતી રહે*
*ત્યારે વધુ "કિંમતી" લાગે છે.*

D.J.BHIL

તૂટેલાં સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો ,,,
કે,
જ્યારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે મહેંકી ઉઠે..!!

D.J.BHIL

Read More

તૂટેલાં સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો ,,,
કે,
જ્યારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે મહેંકી ઉઠે..!!

D.J.BHIL

Read More