Quotes by Dinesh in Bitesapp read free

Dinesh

Dinesh Matrubharti Verified

@dinesh3101
(26.3k)

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સુખનું મોટું દુ:ખ એ છે કે, એની વિદાય બાદ જ સમજાય છે કે, તે સુખ હતું.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

'સંપત્તિ'નો વારસો સુખી બનાવે તેની કોઈ 'ગેરંટી' નથી. પરંતુ 'સંસ્કાર'નો વારસો સુખી બનાવે તેની સંપૂર્ણ 'ગેરંટી' છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

વસ્ત્રો જો સારાં હશે, તો લોકો 'લાઈક' (Like) કરશે. પરંતુ વ્યક્તિત્વ જો સારું હશે, તો લોકો 'ફૉલો' (Follow) કરશે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જેમને વિવાદ કરવો છે તેમની પાસે પક્ષ હોય છે, પણ જેમને વિકાસ કરવો છે તેમની પાસે લક્ષ હોય છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સમજણનાં બારણાં ઉંમર પ્રમાણે નહિં, પણ જવાબદારીઓ પ્રમાણે ઉઘડે છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

અહંકાર એટલે વહાણમાં પડેલું કાણું, જે નાનું હોય કે મોટું, અંતે તો તે ડુબાડીને જ રહે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

અહીં ભેગાં તો બધાંય થાય છે ! બસ, તકલીફ તો એક થવામાં છે.

*શુભ સવાર*

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

કડવું છે, પણ સત્ય છે - સાચાં વખાણ દિવસ સુધારે અને સાચો ઠપકો જીવન સુધારે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

પ્રગતિ એટલી થઈ, કે હજારો માઈલ દૂર રહેલી વ્યક્તિને જોઈને વાત કરી શકાય છે અને પતન પણ એટલું થયું છે, કે નજીક રહેલી વ્યકિતની તકલીફ કે પીડા જોઈ શકતાં નથી.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

તન જેટલું ફરતું રહે, એટલું સ્વસ્થ રહેશે અને મન જેટલું સ્થિર રહે, એટલું મસ્ત રહેશે. જીવનમાં 'બિઝી' નહીં, પણ 'ઇઝી' બનવું; આનંદ બમણો થઈ જશે.

*શુભ સવાર*

Read More