Quotes by Dimple Kareliya in Bitesapp read free

Dimple Kareliya

Dimple Kareliya

@dimplekareliya


શ્વાસમાં વણી લીધો જેનો શ્વાસ
અંતરમાં હજુ ધબકે છે,
મારા અસ્તિત્વનો અર્થ
હજી તારું નામ નીકળે છે..

સમય ની સાથે જો પ્રેમ ની પરિભાષા બદલાતી જણાય તો એમ સમજવું કે એ પ્રેમ નહીં પણ પ્રેમ નો વહેમ હતો

-- Dimple Kareliya

Shared via Matrubharti.. http://matrubharti.com/ebite/1779

શબ્દ શોધું છું એના વર્ણનમાં,
વાત્સલ્ય ખુદ જ છે જેની પરિભાષા...મારી માઁ
- ડિમ્પલ કારેલિયા