Quotes by Dilni Dalilo in Bitesapp read free

Dilni Dalilo

Dilni Dalilo

@dilnidalilo104019


જ્યારે આખી દુનિયા અવનવી રીલ બનાવવામાં મસ્ત છે,
ત્યારે મારી જીંદગી નીતનવા પાઠ
ભણાવવામાં વ્યસ્ત છે.

✍🏻 દિલની દલીલો

Read More
epost thumb

સૂરજને રોકી લેજો કોઈ આથમવાથી, કે
નથી રહી તાકાત હવે અંધકાર સહેવાની.

epost thumb

કોઈની પતંગ કપાય તો તમારા પીપુડા વગાડીને નાચજો;

પણ કોઈની પાંખો કપાય તો હેલ્પલાઇન ઉપર ફોન જરૂર લગાડજો.

✍🏻 દિલની દલીલો

Read More

મહેનત કરવા વાળાને મનગમતું મળી જાય છે;
અને રાહ જોવા વાળાઓ રોતાં રહી જાય છે.

✍🏻 દિલની દલીલો

જીતવા માટે થઈને જીદ્દી બનવું પડે; બાકી
કોશિશ કરવા વાળા તો કરોડો બેઠા છે.