Quotes by Dilipsinh Solanki in Bitesapp read free

Dilipsinh Solanki

Dilipsinh Solanki

@dilipsinhsolanki4220


अपेक्षाएं जहाँ खत्म होती हैं..!! सुकून वहीं से शुरू होता है..!! ?? જય માતાજી ??

❤ દિલ ની વાતો દિલ મા નાં રાખો ..?મુખ મા લાવી દો ? જિંદગી સેં  નાની મોજ થીં માની લો ..?ક્યારે જશો '?ક્યા જશો કોઈ ને નથી ખબેર અણમોલ ? ✌ ભગવાન આપેલ શરીર ને બધા ની ખુશી મા અર્પણ કરી લો ? ? ..........                          writer  :- દિલીપસિંહ સોલંકી ? ?

Read More

મજા અત્યારે બને લઈ રહ્યા સેં
હુ
જિંદગીનો
અને
જિંદગી મારો ...

????
હુ અને જિંદગી ✌ ✌ ✌ ✌


? ? જય માતાજી

રૂપ અને રૂપિયા નો વધારે લોભ કરવો નહીઁ ..
રંગ અને રૂવાબ ક્યારે જાય કોઈ ને ખબેર નથી .....માન અને મદદ કરતા રહો ...હમેશા મોજ અને મોજ માં ફરતા રહો ......

? ? ? ? જય માતાજી

Read More

ગરીબ ની હાય અને ખરાબ ની રાય ક્યારે નાં લેવી કેમ કેં બને ખતરનાખ સેં,તે આજ નહીઁ તો કાલ બહુ પસ્તાવો કરાવે સેં ......? ? ગરીબ નુ માન અને સારા નાં વિચાર હમેશા રાખજો ક્યારે પસ્તાવો નહીઁ આવે

? ? જય હિંદ
? ? જય માતાજી

Read More

જવાનો સેં કરો દોસ્તી ....
જવાનો હોતે હે દેશ કેં બડે હસ્તી ....
જવાનો સેં કરો દોસ્તી .....
જવાન હે દેશ કેં શાન .
હમેશા કરો ઉનાકા સન્માન
જવાનો સેં કરો દોસ્તી .....
જવાન સેં જગનેસે દેશ જાગતા હે
ઉનકી વજાસેં હુંફ મે મસ્ત રહેતે હે
જવાનો સેં કરો દોસ્તી ...

જય હિંદ ? ? ? ?


?દિલીપસિંહ સોલંકી

Read More