Quotes by Dilipsinh Dodiya in Bitesapp read free

Dilipsinh Dodiya

Dilipsinh Dodiya

@dilipsinhdodiya7888


મારી લાઈક છે તું,

તારી કોમેન્ટ શું છે બોલ ?

જે ક્યારેય ન ભરાય એક એવો ભાવ હોય છે... હા, બસ એનું જ નામ લગાવ હોય છે...

*પ્રેમ 💓એટલે લગ્નન ❌નઈ*

*પણ પ્રેમ 💖એટલે બંન્ને 😇 ને ખબર હોય કે આગળ🔜 જઈને જુદા 💔 થવાનું છે*

*તો પણ એકબીજા👩‍❤️‍💋‍👨 માટે અનહદ લાગણી😘 હોય એ પ્રેમ છે*🥰

*Radhe...*🙏

Read More

*વાત કરવાની ત્યાં મજા આવે જ્યાં આપડા typing ની રાહ જોવાતી હોય.*
💞✅🤫

*તમારી યાદોના ફૂલને કરમાવા નહીં દઉં!*

*મેં મારી આંખોને રાખી છે એને પાણી આપવા!!*

*જમાનો કાગળનો હતો ત્યારે લાંબા સમય સુધી એમાં લાગણી સચવાતી હતી હવે ટેકનિકલ જમાનો છે જિંદગીભરની યાદવ એક આંગળી થી ડિલીટ થઈ જાય છે*

Read More

વાત ને તું આટલી સસ્તી ના કર,
પ્યાર ને તું સાવ પસ્તી ના કર,

હદય છે સાવ નાજુક નમણું,
એનાથી તું આવી મસ્તી ના કર..

😍😍Life is beautiful 😍😍

Read More

અમુક લોકો શીખવાડી જતા હોય છે,
કે પ્રોમિસ માત્ર એક શબ્દ જ છે !!

જિંદગીમાં સૌથી
જોરદાર થપ્પડ તો,
ભરોસો જ મારે છે !!

અંકિત સી. ઠક્કર ACT લિખિત વાર્તા "પ્રિયંકા નો નિક" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19879598/priyanka-no-nick