Quotes by DILIP MEHTA in Bitesapp read free

DILIP MEHTA

DILIP MEHTA

@dilipmehtamprlgmailc


કોઇપણ વસ્તુ અનેક વાર માપો....
માપણી એક ' સરખી ' જ આવે !
માણસ ની માણસાઇ
એક જ એવી છે -
જયારે જયારે માપો....
સમય મુજબ -
તેની માપણી માં ' તફાવત '
બતાવે....

Read More

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે,
વિશ્વાસ નહિ હોય તો સરળ શબ્દોની સમજ પણ ગેરસમજ બનશે.

*લોકો ખારાશના કારણે*
*દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયાં..*

*બાકી ઉંડા ઉતર્યા હોત*
*તો મોતી હતાં..!*

*આવી જ ભુલ*

*ઘણાં લોકો માણસને ઓળખવામાં પણ કરતાં હોય છે*

Read More

???
*कोई आपको अच्छा ना समझे*
*तो टेंशन मत लेना*।।
*कयोकि अच्छे लोग*
*और अच्छी किताबे*
*हर किसी को समझ नही आती*।।

Read More

*दुनिया वो किताब है,*
*जो कभी नहीं पढी़ जा सकती,*

*लेकिन जमाना वो अध्यापक है,*
*जो सबकुछ सिखा देता है !!

*જીંદગી એટલે*
"આરંભે" ... ઈશ્વરે બક્ષેલી યાત્રા,
"મધ્યે" ... સુખ-દુઃખ ભરેલી જાત્રા,
અને અંતે ...
અન્યો માટે નાનકડી "વાર્તા."

Read More