Quotes by Dilip Mangukiya in Bitesapp read free

Dilip Mangukiya

Dilip Mangukiya

@dilipmangukiya8146


☺ જયારે સમય તમારી આંખમાં પાણી લાવી દે ને સાહેબ,
ત્યારે સમજી જવાનું કે ચોખ્ખા થવાનો સમય આવી ગયો છે !!

*ચિંતા અને તણાવમાં માણસ*
*ત્યારે જ રહેતો હોય છે*,

*જ્યારે તે પોતાના માટે થોડું અને બીજાના માટે વધારે જીવતો હોય છે*...

Read More

*सब पढ़ाया गया जिंदगी की पाठशाला में*
*त्रिकोण, चौकोण, लघुकोण, समकोण, षटकोण..!*
*पर...जीवन में जो हमेशा उपयोगी है,वो कभी नहीं पढ़ाया गया ...!!*
*--- वो है ---*
*__..दृष्टिकोण.....*

Read More

ખખડાવતા રહીયે દરવાજા એક મેક ના મનનાં..

મુલાકાત?? નાં થાય તો કાંઈ નહીં પણ રણકાર તો રહેવો જ જોઈએ..

*વરસાદને વિનંતીપત્ર*

રોજ રોજ આમ નખરા ન કર ,
ખોટા ખોટા આમ વાયદા ન કર .

દાનત હોય વરસવાની , વરસી જા ,
બિનજરુરી આંટા ફેરા ન કર .

સારું નથી લાગતું આ બધું તને ,
હાલત પર અમારી હસ્યા ન કર .

સો વાતની બસ એક જ વાત ,
લાંબી લાંબી આમ ચર્ચા ન કર .

વિનંતીઓ , પ્રાર્થનાઓ સૌ કરે છે ,
હવે વધારે રાહ જોવડાવ્યા ન કર .


*વરસાદનો જવાબ..*

મારા માટે તુ આમ કરગર્યા ન કર!
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!

'કાર્બન', 'ગ્રીન હાઉસ' વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!

વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર!

સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!

સમયસર આવતો રહીશ, શર્ત એટલી,
પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ન કર!

???

Read More

*જન્મ અને મૃત્ય તો ઈશ્વરના હાથમાં છે*

માણસના હાથમાં તો ખાલી...
--- મોબાઈલ જ છે !!

*વાપરો તમતમારે*

???

*૨ - ૧ = ૦*

આ મિત્રતા નું ગણિત છે સાહેબ,
અહીં *બે માંથી એક જાય* તો *કશું જ ના વધે...*

ના ગડગડાટ,*
*ના ચમકારા..*
*વળી બહુ જોખી જોખી ને વરસે છે...*
*શંકાસ્પદ છે*
*આગમન તારું,*
*કેમ આમ માણસની જેમ વર્તે છે..?"

Read More

*किस्मत वालों को ही मिलती है,!!*
*पनाह दोस्तों  के दिल में,!!* 

*यूँ ही हर शख्स..!!*
*जन्नत  का हक़दार नहीं होता.. !