Quotes by Digvijaysinh Makwana in Bitesapp read free

Digvijaysinh Makwana

Digvijaysinh Makwana

@digvijaysinh2626yahoo.com1726


દિલમાં તારા આજે બસ,
ખુલેલી બારી જોઈએ છે.

તને યાદ કરવા કયાં કોઇ,
તારી મંજૂરી જોઈએ છે?

લી. દિગ્વિજયસિંહ મકવાણા

Read More

જે સમજે છે
એને
છોડશો નહીં

.....અને.....

જે ના સમજે
એને
સમજાવશો નહીં.

મિત્રની વ્યાખ્યા શું કરું હું ?,
મિત્રતાની ભાવના છે મુજમાં.

મિત્ર બની મિત્રતા નિભાવું હું,
મિત્રતા છે મુજના રગેરગમાં.

લી. દિગ્વિજયસિંહ મકવાણા

Read More

મિત્ર હોય કે,
હોય પછી ચરિત્ર,
બહુ કીમતી.

લી. દિગ્વિજયસિંહ મકવાણા