Quotes by Digvijay Gadhavi in Bitesapp read free

Digvijay Gadhavi

Digvijay Gadhavi

@digvijaygadhavi8975


..

ઘણાં દિવસ પછી આ બાજું ડોકાવ છું,
તમારીજ રાહ છે ને જ્યાં હું ડોકાવ છું.?

वाह, क्या ख़याल हैं आपका,
हम तो आपके ख़याल मे भी नहीं ।
और क्या बवाल हैं आपका.!, आपके अलावा हमारे ख़याल भी नहीं ।

Read More

તારી યાદ ની યાદી થી બહું કાયર છું,
એટલે જ કદાચ હું શાયર છું.

રાત ને કહો કે ચાંદ ને સમજાવે,
અજવાળા થી થોડો છેટો રાખે..

સાંભળ્યું છે કે નાના બાળક માં ભગવાન હોય છે.!
આજ તો બન્ને એ એકબીજાના દર્શન કરી લીધા, અને મેં બેય માતાજી ના એક સાથે દર્શન કરી લીધા..

Read More

Wo Koun He Jisko Meine Mandir Me Dekha,

Tu Mera Hi He Ya Fir Tujko Saare Gaav ne Chaha.?

- @Diglo_

ભલે તારી રુહ માં શામિલ નથી હું,
તો તારી જાત લુંટુ એવો જાહીલ નથી હું..

આટલી સરળતાથી તને મેળવી લઉં,
અરે એટલો કાબિલ પણ નથી હું..

-Diglo_

Read More