Quotes by Digvijay Vasava in Bitesapp read free

Digvijay Vasava

Digvijay Vasava

@digvijay14


સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે
પ્રેમ,
મિલન કરાવે તે મૈત્રી અને જુદાઇ સતાવે તે
પ્રેમ,
મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે
પ્રેમ,
હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને
આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ,
મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી,
દિલમાં છુપાવવાની પ્રેમ,
મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ,
છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ........

Read More

નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે.....
@Digvijay.



Read More

નયન જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દલડામા છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘દિગ્વિજય’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો.....

Read More

પ્રેમ એટલે જ્યારે પાંખો વગર ઊડી શકાય, જ્યારે હલેસાં વગર પણ નાવ હંકારાય,પ્રેમ એટલે એકબીજા ને સમજવાની રીત
પ્રેમ એટલે… ફક્ત કળી નહીં પણ કાંટાંમાંથી ય સુગંધ આવે, માત્ર દુઃખ નહીં, પણ સુખ પણ આંસું લાવે.પ્રેમ એટલે જુદાઈ માં તડપવાની રીત. .......દિગ્વિજય

Read More

નમસ્તે મિત્રો. ખબર જ નહોતી કે આવી કોઈ એપ છે જ્યાં તમામ જેવા મિત્રો મળશે. ધન્યવાદ.