Quotes by Digant Vaja in Bitesapp read free

Digant Vaja

Digant Vaja

@digant


🤔
અફવાઓ એટલે શું ?
નફરત કરવાવાળા શરૂ કરે,
મૂર્ખાઓ પ્રચાર કરે અને,
સત્ય જાણ્યા વગર સ્વીકારી લે..
🙏🏼|{ |)🙏🏼

-Digant Vaja

Read More

🤔
વ્યક્તિને હંમેશા એના આંતરિક પોષાક પરથી જોજો કારણ કે મોંધા કપડાં પાસે જ સારા વિચારો હોય એવું જરૂરી નથી..🙏🏼

-Digant Vaja

Read More

🤔
परिस्थिति बदलना जब मुमकिन ना हो तो मन की स्थिति बदल लीजिए,
सब कुछ अपने आप ही ठीक हो जायेगा।
🙏🏼|{ |)🙏🏼

quote

quotes

feel

jokes

jokes