Quotes by Dhruv Trivedi in Bitesapp read free

Dhruv Trivedi

Dhruv Trivedi

@dhruvtrivedi119gmail


- ધ્રુવ ત્રિવેદી 'હું '

- ધ્રુવ ત્રિવેદી ' હું '

- ધ્રુવ ત્રિવેદી ' હું '

- ધ્રુવ ત્રિવેદી

હાઈકુ

શોધું જગમાં
સપનામાં જે આવે
ઈશ્વર તણાં

- ધ્રુવ ત્રિવેદી

હાઈકુ ત્રિપુટી

સહનશક્તિ
ભૂતકાળ સમક્ષ
ખૂટી પડે તો ?

સૌ લાગણીઓ
ભૂતકાળ સમક્ષ
ખીલી ઉઠે તો ?

તો વર્તમાન
ભૂતકાળમાં ભળી
ઓગળી જાય...

- ધ્રુવ ત્રિવેદી

Read More