Quotes by अधूरी कहनी in Bitesapp read free

अधूरी कहनी

अधूरी कहनी

@dhruvilrami35gmail.com195136
(4)

આ અંતઃ મન માં રહેલી આ તારી પ્રત યાદ આવે છે,

તારા આ કમળ નયન ની વાત યાદ આવે છે,

તારી ચેતના માં રહેલું આ પ્રેમ ની લાગણી મને બવ રડાવે છે.

-अधूरी कहनी

Read More

જીવન એક જીવતું નર્ક છે,

મરણ એ પ્રભુ નાં ચરણ નું સ્વર્ગ છે,

માનવ નું એક ખોટું ચરિત્ર છે,

સુખ અને દુઃખ માં ફસાવું એ વ્યર્થ છે,

અંત નો તો બસ એક અર્થ છે અને આત્મા નાસવંત છે..

-अधूरी कहनी

Read More

પ્રેમ ની લાગણી માં તૂટેલું આ હૈયુ છે,

તારી યાદમાં આ ખોવાયેલી મારી ધડકન છે,

આ ટપકતા આંસુ મારા પ્રેમનો પ્રતિક છે,

-अधूरी कहनी

Read More

તૂટેલા હૃદય સાથે અને મારી આત્મા ની ઉદાસી સાથે,

હું તમારી પાસે ક્ષમા માંગું છું,

ચાલો આજે ગળે મળી બધી ભુલો ભૂલી જઈએ...

-अधूरी कहनी

Read More

જીવન મરણની વેદનામાં માનવી

પ્રેમના અહેસાન એ પણ ભૂલી જાય છે.

-अधूरी कहनी

વાહ રે જીંદગી તાર રંગ કેટલા,

આ જીંદગી માં મારે સંગ કેટલા,

વિખરતા મારે સંગ કેટલા,

હૈયે થી તુટેલા અંગ કેટલા,

વાહ રે જીંદગી તાર રંગ કેટલા....

Read More