Quotes by Dhiren Panchal in Bitesapp read free

Dhiren Panchal

Dhiren Panchal

@dhirenpanchal7036


'બેફામ' બદલો લઈ ચુક્યો એ જીવન માં,
'ઘાયલ' થઈ ચૂક્યો એ આજ ભીતર માં,
'આદિલ' ના શબ્દો આલેખ્યાં ગઝલ માં,
'શૂન્ય પાલનપુરી' ના એ સુવર્ણ મહેલ માં...
- ધીરેન પંચાલ

Read More

આખી લંકા જીતી આવ્યો તો એ રામ જે કારણ કાજે...
એને ક્યાં ખબર કે...
હજારો પ્રિયંકા-નિર્ભયા લૂંટાય છે તારા જ દેશ માં આજે...
-ધીરેન પંચાલ

Read More

એમજ નથી હૉતી ગંગા કિનારે ભીડ મિત્રો,
બધાને પોતાના કરેલા કર્મો નો ખ્યાલ હોય છે...

રાવણ ત્રિકાળ જ્ઞાની હતો નહીં કે મૂર્ખ મિત્રો,
પ્રભુ હસ્તક મરવાનો એને આશીર્વાદ હોય છે...
-ધીરેન પંચાલ

Read More

મળે છે હસીને પણ થાકેલી લાગે છે,
નમણી ખરી વળી નિરાલી લાગે છે,

કાજલ સંગ એ બહુ પ્યારી લાગે છે,
આંખો એની કાલે જાગેલી લાગે છે...
- ધીરેન પંચાલ

Read More

ટપકું મૂકીને ચાલતા થયા એ,
ફરી નવા વાક્યની શરૂઆત કરવા...

અધૂરું મૂકીને ચાલતા થયા એ,
ફરી નવા પ્રશ્નો નો જવાબ શોધવા...
- ધીરેન પંચાલ

Read More

'બેફામ' બદલો લઈ ચુક્યો એ જીવન માં,
'ઘાયલ' થઈ ચૂક્યો એ આજ ભીતર માં,
'આદિલ' ના શબ્દો આલેખ્યાં ગઝલ માં,
'શૂન્ય પાલનપુરી' ના એ સુવર્ણ મહેલ માં...
- ધીરેન પંચાલ

Read More

અહમ નો અંધકાર એ ઓળખી ના શક્યો,
એટલે જ તો એ ખોટે-ખોટા રસ્તે ભટક્યો,

નજર નો શણગાર એ નીરખી ના શક્યો,
એટલે જ તો એ અરીસા ની સામે પડ્યો...
- ધીરેન પંચાલ

Read More

નક્કી તારી જાણ ની એને કોઈ જાણ નથી,
અજાણતા જ જાણી ગયો કોઈ જાણ નથી...

જાણી ને અજાણ બન્યો કોઈ જાણ નથી,
લાગે છે જાણવાની એને કોઈ જાણ નથી...
- ધીરેન પંચાલ

Read More

ધીરેન પંચાલ