Quotes by Dhirendrasinh Rathod in Bitesapp read free

Dhirendrasinh Rathod

Dhirendrasinh Rathod

@dhirendrarathod26694


*अकेलेपन को भरने के लिए बहुत से कोने तलाशने होते हैं,*
*एकांत तो भीड़ में भी मिल जाता है।*
@DHIRUBAPU

તરસવું અને વરસવું,


આ બે શબ્દોમાં એક અક્ષરનો નહીં,
પરંતુ એક આખા અર્થનો તફાવત છે.
@dhirubapu

તમારી પાસે વિશ્વાસ નો....!
કોઈ એક્કો♠ હોય તો બતાવજો....!

અમારા તો ભરોસા ના....!
બધા પત્તા જોકર? નિકળ્યા....!
@dhirubapu

લાગે છે મગજની ફરતે વાડ કરવી પડશે,
લોકો બિનજરૂરી વિચારો વાવી જાય છે.
@dhirubapu

*"તમને સાંભળીને નવાઈ લાગશે,*
*પણ મેં મારું બાળપણ મોટા થવામાં કાઢી નાખ્યું !!"*
@dhirubapu

@dhirubapu

તરસવું અને વરસવું,


આ બે શબ્દોમાં એક અક્ષરનો નહીં,
પરંતુ એક આખા અર્થનો તફાવત છે.
@dhirubapu

શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી,
ઔષધ સર્વ દુ:ખોનું મૈત્રીભાવ સનાતન.

ખુશી નો એહસાસ નથી હવે તો.......!!!!!
કે ના રહી દર્દ ની વ્યથા પણ.......!!!!!
અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક",
કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ.

Read More