Quotes by Dhiraj Kumar in Bitesapp read free

Dhiraj Kumar

Dhiraj Kumar

@dhirajdantani7152


do thinking friends....

મતલબ કે આ દુનિયા માં પિતા જ એક એવો વ્યક્તિ છે કે જે આપના માટે તેના બધા સપના ઓ નો ત્યાગ કરે છે અને આપણા સપના પૂરા કરવા પાછળ લાગી જાય છે, અને આ દુનિયામાં પિતા જ એક એવો માણસ છે કે જેના પર આપણે સંપૂર્ણ રીતે ભરોસો કરી શકીએ છીએ અને બીજા લોકો જંગલ ના સાપ જેમ ક્યારે દગો આપી આપણને ડંખ મારે એટલે કે ક્યારે વિશ્વાસ ઘાત કરે તેનો કોઈ ભરોસો નથી.
એટલે.... બાપ એ બાપ બીજા બધા જંગલ ના સાપ.....
DhirajKumar

Read More

🙁

तुम ने मुझे भुला दिया.....

my presentation....

epost thumb

Thanks Matrubharti.....

पहली मुलाकात......just thinking....

☺️

☺️

my thinking....