Quotes by Dhinal Ganvit in Bitesapp read free

Dhinal Ganvit

Dhinal Ganvit Matrubharti Verified

@dhinalganvit1903gmail.com200203
(39)

Dhinal Ganvit લિખિત વાર્તા "સત્ય સાથેનો પરિચય" માતૃભારતી પર ફ્રી માં વાંચો અને અભિપ્રાય અને રેટિંગ જરૂર થી આપજો.
https://www.matrubharti.com/book/19955186/saty-satheno-parichay

Read More

દરેક દિવસે સમજાય છે કે...
કોણ મારું છે!

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

સમજણ તારી... મને આ દુનિયા થી બચવવાની..!
સમજણ મારી... ખુલા દિલ મૂકીને ફરવાની..!
વાંક શું તારો અને મારો?
આપણી તો વાર્તા જ અધુરી રહી ગઈ.

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

Read More

કેટલીક વાર્તાઓ વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછાં પડશે અને પેન પણ ત્યાજ અટકી જશે.
આવી વાર્તાઓ ને નોટબુક માંથી કાગળ ની જેમ ફાડી ને ફેંકી દેવું જ શ્રેષ્ઠ છે.

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

Read More