Quotes by Er Dhimant Chitroda in Bitesapp read free

Er Dhimant Chitroda

Er Dhimant Chitroda

@dhimantchitrodayahoo


પોતાની જાત પર વિશવાસ રકવો આ જ મોરી વાત છે ,બીજા ને વિશ્ર્વાસ આપવા ની જરૂર નથી પાડતી, યુદ્ધ જીતવા આપડી પાસે શાસ્ત્ર હોવું જરૂરી નથી ,બાકી અર્ધું યુદ્ધ તો વિશ્વાસ થી જ જીતી જવાય છે.

Read More

સપના ની શોધ અને સંબંધ ની ખોજ માનવ ને એની એના કર્મો બતાવી દે છે.
કુદરત ની સામે નથી સંબંધ કામ આવતા નથી સપના,
કરેલ કર્મો નું ફલ કુદરત આપે એટલે બધું ધૂળ જાય.
સુપ્રભાત.

Read More

નીકળું છું સફળ તવા માટે,
લડું છું પોતાની જાત સાથે,

હવે ફક્ત જાત જોવા ની રહી,
કા તો પોતે પોતાને સમજુ કા તો બીજા ને પોતાની જાત સમજાવું, નીકળું છું સફળ .......

Read More