Quotes by Dhaval Talsaniya in Bitesapp read free

Dhaval Talsaniya

Dhaval Talsaniya

@dhavaltalsaniya083353


વાદળની બુંદોએ તો
માટીને મહેંકતી કરી દીધી,

પણ તારી યાદોએ તો
પાપણોને વહેતી કરી દીધી !!





-Dhaval Talsaniya

❛❛પ્રેમ કરવા ની સજા કડક મળી,
સજા માં જો લાંબી સડક મળી.
નાત નાં ખોખલા વેંચાણ માં,
અર્થહીન એક એવી અટક મળી.
જીવન સંવેદના વિહીન કર્યું,
એક અજનબી ની ધડક મળી.
ગમ ને ભીતર દફન કર્યા તોય,
આંખમાં આંસુ ની ટપક મળી.❜❜

-Dhaval Talsaniya

Read More

મેં તારા સિવાય કંઈ જ ના વિચાર્યું,
વ્હાલી
ને તે મારું કંઈ જ ના વિચાર્યું પૂજા..?






-Dhaval Talsaniya

જો હું કરું સામેથી વાત,
તો વાત થઈ જાય છે.

નહીતો સવાર થી સાંજ,
અને
સાંજથી સવાર થઈ જાય છે.





-DHGajjar

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ,
કે તારી આ સુંદર આંખો,
મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.
.
.
.
.
.
.
DHGajjar

વાયદો છે
તને મારો કે જિંદગી માં ક્યારેય નહિ
છોડું સાથ તારો
જો ગયી મારાથી દૂર તુ
તો લઇ આવીશ પકડીને
કાન તારો.......... 😘

Read More

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી...

દુઃખ એ વાત નું છે..

કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..


. 🥺🥺DHGajjar🥺🥺

Read More

વિચારતો હતો કે જીતી રહ્યો છું તને


પણ સમયે સાબિત કર્યું કે,_

જીતી ને પણ હારી રહ્યો છું તને.

. 🤭🤭🤭🤭

DHGajjar

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના...


હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..

. 🥺🥺🥺🥺


DHGajjjar

તે મને તારો તો ના થવા દીધો,


પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!

. 😘😘😘😘
DHGajjar