Quotes by Dhaval Limbad in Bitesapp read free

Dhaval Limbad

Dhaval Limbad

@dhavallimbad214634


- અષાઢી બીજ
મોરલીયા ટેહુક ટહુંક્યાં અને
કોયલ કરે કલરવ,
ઝરમર વરશે વાદળી
સાથે વીજળી ભરે અનેરા નૂર,

મંદિરમાં થઈ ઝાલરો ગુંજતી અને
શરણાયીએ પુર્યા સંગીન શૂર,

"જગતનો નાથ" નીકળ્યો નગર ચર્ચાએ
બળભદ્ર ને બહેન સુભદ્રા સંગ...

- ધવલ એચ. લિંબડ
Instagram :- Dhaval.Limbad_DH
Facebook :- DHL.Dhaval_Limbad

Read More

(અભણ)