Quotes by Dhaval Chauhan in Bitesapp read free

Dhaval Chauhan

Dhaval Chauhan

@dhavalchauhan5297
(16)

#લાભ
નિસ્વાર્થ ભાવે મેળવવાની આશા ઓની રુચિ

આપડા કારણે કોઈ બીજાં ના ચહેરા પર ખુશી છવાઈ જાય ત્યારે એ આપણા માટે લાભ જ છે

#હિંમત
જે ખોટું છે એની સામે લડવાની હિમ્મત રાખવી જોઈએ

#હિંમત
હજારો કસોટીઓ જીવન માં થતી જ રહે છે
પણ ક્યારેય હિમ્મત કરવાનું ભૂલવાનું નહિ.
આજે નહિ તો કાલે
પણ સફળ જરુર થશું

Read More

#હિંમત

પરિણામ સ્વરૂપ જે કંઈ પણ આવે એની પહેલાં
હિમ્મત નો ધક્કો મારી જ દેવો

#હિંમત
હિમ્મત નો મુખ્ય પાયો જો કોઈ હોય તો તે છે આત્મવિશ્વાસ

#નુકસાન
જો નિર્ણય તમારો યોગ્ય દિશામાં હસે તો નુક્સાન નો સામનો ક્યારેય નહીં થાય

#નુકસાન
અંજાન ને એટલા જલદી પણ પોતાનાં નાં બનાવી શકાય
શું ખબર ક્યારેક
આપડા જ વિશ્વાસ નું નુક્સાન થાય!!!!!

Read More

#નુકસાન
નુકસાન તો જીવન માં ગણું થશે પણ હાર નઈ માનવી.....હસતાં મુખે પ્રયત્ન કરતા રહેવું
નુકસાન ની ભરપાઈ થઈ જસે.....

Read More

#નુકસાન
જરુર વિના કિમતી વિચારનો જથ્થો સલાહ રુપે ક્યારેય પણ ના આપવો....
નુકસાન સ્વાભિમાન નું છે

Read More