Quotes by Dharvi Thakkar in Bitesapp read free

Dharvi Thakkar

Dharvi Thakkar

@dharvithakkar7611
(119)

સબંધ નફરતનો જ રહ્યો છે તો એ સારી રીતે નિભાવ
માન્યું કે પ્રેમ કરતા નોહતું આવડ્યું
પણ કયાંક તો જવાબદારી બતાવ
~: ધારવી ઠક્કર :~

Read More

મધદરિયે અડગ ઉભે છે, ને ધુમ્મસમાં અટવાય છે
ક્યાં માંગ્યું છે તારું સામ્રાજ્ય એક 'હા' પાડતા તારું મન કચવાય છે
~: ધારવી ઠક્કર :~

Read More

પહોંચવું છે લાગણીઓને એકબીજા સુધી પણ તેમને શબ્દોની આશા છે, ને મૌન મારી ભાષા છે
~: ધારવી ઠક્કર :~

ચાલો માન્યું કે કોઈ પણ પ્રેમ છેલ્લો નથી હોતો પણ
ફરી વખત વિશ્વાસ કરવો એ સહેલો નથી હોતો
~: ધારવી ઠક્કર :~

નીકળી હતી રાત્રે સપના વીણવા ને સામે મળી સવાર
જીંદગી પણ આમજ ચાલ્યે જાય છે એ સબંધ પાછળ, જે રોકાયો થોડીવાર
~: ધારવી ઠક્કર :~

Read More

તું આકાશ છે તો મને ધરતી થવું કેમ પાલવે ધીરજ તો છે મારામાં... પણ હૈયું કંઈ ક્ષિતિજ સુધી ના જાળવે
" ધારવી ઠક્કર "

Read More

કેવો પ્રેમ પીવડાવ્યો છે તે મને, નક્કી તું મોટો વૈદ્ય છે
દિલ તો ઠીક દિમાગ પણ તારા ખ્યાલોમાં કેદ છે
" ધારવી ઠક્કર "

Read More

પ્રેમ ના મળવો એ ફેંસલો હતો... હાથ તકદીર
તું નથી સાથે તેથી શું...
હૈયે તો છે તારી જ તસવીર
~: ધારવી ઠક્કર :~

-Dharvi Thakkar

Read More

જો હું કંઇક માંગુ તો એ... તું આપે ખરી...
મારા નામની પાછળ તારી સરનેઈમ લગાવવા દે ખરી...
~: ધારવી ઠક્કર :~