The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જ્યારથી તમને જોયા છે ત્યારથી ભૂલી ગયો છું આકાશના ચાંદને, મારી દુનિયામા ઘણું છે અંધારું, પણ એક દીપ જલાવી અજવાળું કરતા તમને જોયા છે. -RJ_Ravi_official
ક્યારેક ચૂપ રેવામાં પણ ઘણી મજા છે. દોસ્ત
અરીસો તુટ્યો ને આખેઆખો માણસ વિખરાઈ ગયો, ખબર નહિ કેમ દિવસ સાથે આ માણસ બદલાઈ ગયો... Ravi ni Ruhaniyat
*"મેઘધનુષ"* હવે તમે ઘરે બેઠા ભાગ લઈ અને એક સરસ મજાની પુસ્તકમાં ભાગ લઈ શકો છો... new book *Slot 40* *Entry fees 140 /-* *(One person one entry)* 1- Theme- શબ્દોને એકઠાં કરીને ચાલ બનાવીએ શબ્દોનું મેઘધનુષ..... 2- Each one have 4 page to write.( 1 page for your bio) 3- Content: poem/ short story/ Articles/one- two liners Limit of words: *For 4page (A5 size)* Poems - 60 to 65 lines Story/ article - 1200 words maximum Language: *Hindi , English or Hinglish , gujrati.* વધુ માહિતી માટે સંપર્ક કરો... *Contact.* Rjravi 9725269231
મારા સપનાઓએ મને કેટલીએ રાતો જગાડી રાખ્યો છે, લક્ષ મોટું હતું એટલે જ જિંદગીએ પણ ભગાડી રાખ્યો છે. -RJ_Ravi_official
એ વતન શુન એક પેગામ મેરી માઁ કો ભી લીખના ઓર બતાના ઉસકો, કી તેરા બેટા ધરતી મા કી ગોદ મેં હંમેશા કિલિયે છો ગયા હે #Shaheed
કોઇ કોઈની સાથે નજર મિલાવી બેઠા છે. તો કોઈ કોઈની નજરમાં નજર મિલાવાની કોશીસ કરી રહ્યો છે. આ કેવો કલિયુગ છે એ રવિ સામ સામે બેઠા છતાં હજારો ઘણી દુરી બનાવી બેઠા છે.... -RJ_Ravi_official
છોકરા હોવું સહેલું નથી સાહેબ ક્યારેક રાત્રે ફેમિલી અને કરિયરના, ટેંશનમાં રડવું આવી જાઇ છતાં કોઈને કહેવાતું નથી -RJ_Ravi_official
નજીક આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને, ચમક દરિયાના મોતી માં હોય ,દરિયા માં નહિ... -RJ_Ravi_official
ભાઈ વગર મને સંસાર સુનો લાગે છે, મારો ભાઈ મને લાખ ઘણો વ્હાલો લાગે છે... -RJ_Ravi_official
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser