Quotes by dharti kanjariya in Bitesapp read free

dharti kanjariya

dharti kanjariya

@dhartikanjariya091459


દીકરી મારી વ્હાલનો દરિયો........

*"ગેરસમજ" ની એક ક્ષણ*
*એટલી "પાવરફુલ" હોય છે.*
*કે..*
*તમે સાથે મળીને વિતાવેલી,*
*"આનંદની" સેંકડો ક્ષણ ને "ભૂલાવી" દે છે*

Read More

સંસ્કારની ખાલી વાતો હોય છે,
સાચી હકીકત તો બસ વ્યક્તિના
સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે !!

માણસ ને ઓળખવો હૉય તો

ખાલી એટલું કહી દો

*હું તકલીફમાં છું*