Quotes by Raval in Bitesapp read free

Raval

Raval

@dharti3915
(25)

એક જ નાવમાં સવાર અમે હતા..

પ્રવાહની મધ્યમાં,

પાણીની ઝાલકથી

એક જ લાગણી થી ભીંજાઈ ગયા હતા,

કોઈ એ ક્હ્યું આ શું!!!

પણ વાંક ફ્કત અમારો જ‌ નહોતો,,,,,


ગુનેગાર તો એ પણ હતા.....

Read More

ઈશ્વરે તે કેવી કમાલ કરી?........

💐💐💐💐💐💐💐💐💐


જન્મ દીકરી તરીકેનો.....


અને કર્મ....

દીકરા તરીકેની જવાબદારી..........

ચાલ કરીએ એક સમજદારી........🌹🌹



તું મને સમજે...... અને હું થઈ જાઉં તારી.......

સુખ હમેંશા #માનસિક જ હોય છે

માટે ભૌતિક સુખની ધેલછા દુ:ખ અને અસંતોષ તરફ

લઈ જાય છે.

#માનસિક

શું પ્રેમ ફક્ત પ્રેમ ના હોય શકે?!

નિરાશામાં આશાનું કિરણ બનીને આવતુ ઈશ્વરનું વરદાન આત્મવિશ્વાસની પુર્તિ કરે આજ કરતા આવતીકાલ હંમેશા સારી ન હોય પરંતુ અનુભવ ના વધારાથી તેને જીરવવી સહેલી તો બની જ જાય છે.........

Read More

’માં’ જેને #કરુણાની મુર્તિ ગણવામાં આવે છે,

પરંતુ તે જ માં જ્યારે દીકરી જન્મ ને અભિશાપ

ગણે અથવા પતિ કે પરિવારના દબાણને તાબે થઈ

ગર્ભપાત કરાવે ત્યારે #કરુણા શબ્દ પરથી તો વિશ્વાસ

જ ઊતરી જાય છે........


#કરુણા

Read More

માવતર સાથેના સંબધો પર કટાક્ષ કરતી
dharti લિખિત વાર્તા "માવતર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897193/mavtar

Read More

રંગભેદની નિતીને સત્યાગ્રહથી હંફાવ્યું,

દાંડીની યાત્રાથી સ્વરાજ માંગ્યું,

લાઠીની સંગત પણ અહિંસાના પૂજક,

સાદગી અને સત્યથી વિશ્વને આંજ્યું.

જીવંત રહ્યા ત્યારે મહાન કાર્યો કર્યા,

મૃત્યુ બાદ #મહાત્મા કહેવાયા.

#મહાત્મા

Read More