Quotes by Harsh Pathak in Bitesapp read free

Harsh Pathak

Harsh Pathak

@dharsh6849
(12)

તું જો સપનું બની ને રઈશ તો મને નઈ ગમે ,
અને હા જીવ ને જીવ ની સાથે જોડિશ તો બઉ ગમે

-D Harsh

હર એક મારી ખુશી માં તને યાદ કરી લઉં છું
ભલે ને નામ નો લવ તોય યાદ કરી લઉં છું

अरे ये मोहब्बत में तुमने क्या क्या नई छुपाया था
वादों से लेके यादों तक सबकुछ सरेआम छुपाया था
तन्हा थे हम इन बेवफा ओ के चले जाने से
इस हस्ते हुए शायर को पुछ लो जैसे तैसे दर्द छुपाया था

-Harsh

Read More

મારી શાયરી.... મારા અવાજ માં

epost thumb