Quotes by Dharmishtha in Bitesapp read free

Dharmishtha

Dharmishtha

@dharmishthabenbarot103812


Immortal love, your Krishna, where do I get it, I think I will become the dust of your feet

જેની સાથે મતભેદ હોવા છતાંય મનભેદ ન હોય તે મિત્ર !
friendship
-no complains
-no dimands

ગર્ભશ્રીમંત લોકોને શું સમજાય દારિદ્રતા... પાનખરની પર્ણવિયોગની પીડા લિલોતરીથી ઘેરાયેલી વસંતને સમજાય ખરી...?

-Dharmishthaben Barot

Read More

ઓછપ માટે અફસોસ નહિં અને નિપુણતા માટે અભિમાન નહિં,માત્ર સતત પ્રગતિશીલ રહેવાની આકાંક્ષા માણસને મહાન બનાવે છે

-Dharmishthaben Barot

Read More

ક્યાંક આંધી છે ને ક્યાંક તુફાન છે, ક્યાંક સુષ્ક તૃણ ને ક્યાંક રુષ્ક પાન છે, આ તો કુદરતના કાયમી દારસ્તાન છે, છે સ્વપ્નમાં બગીચો ને જીંદગી વેરાન છે !!

-Dharmishthaben Barot

Read More

અધૂરપની પોતાની આગવી લહેજત છે, પૂર્ણતા પામનાર પાસેથી ભૂલો કરવાનો અધિકાર છીનવાઈ જાય છે!

-Dharmishthaben Barot

એક વૃદ્ધ મહિલાને કોઈકે વૃદ્ધત્વની વ્યાખ્યા પૂછી તેણે કહ્યું ખાંડ નાખેલાં ચાના કપનો છેલ્લો ઘુંટડો સૌથી મીઠો હોય છે,વૃદ્ધત્વ વિશે પણ કંઇક આવું જ છે!!

-Dharmishthaben Barot

Read More

સુખ એટલે અપેક્ષા મુજબ મળતાં જવાબ અને દુઃખ એટલે અપેક્ષા વિરુદ્ધ મળતાં જવાબ!

-Dharmishthaben Barot