Quotes by Dharmesh soni in Bitesapp read free

Dharmesh soni

Dharmesh soni

@dharmeshsoni3557


હું તો કાનો જ રહેવાનો છું...
ફેંસલો તારે કરવાનો છે..
કે તારે શું બનવું છે..
ગોપી, કે પછી મારી રાધા....

હું એના માટે જ
જવાબદાર છું....
જે મેં કહેલું છે....
તેના માટે નહિ....
જે તમે સમજેલું છે....

પ્રેમ કરું છું કરવા દે...
જેમ કરું છું કરવા દે....
લાજ,શરમ,મોભો છોડી....
પહેલ કરું છું કરવા દે....

ધડકન ને શ્વાસોનો હું....
મેળ કરું છું કરવા દે....
અવિરત ને અનહદ ના પુછ
કેમ કરું છું કરવા દે....

Read More

खत जलाने से सिर्फ कागज खत्म होता हैं... कहानियां तो वही रहती हैं...

माना कि प्यार का मतलब “प” के बिना अधूरा है,
अगर “प” को निकाल दें तो यार रह जाता है,
और आप जैसा यार मिले तो…
जिंदगी से भी प्यार हो जाता है।

Read More

तुझसे ही हर सुबह हो मेरी,
तुझसे ही हर शाम....
कुछ ऐसा रिश्ता बन गया तुझसे,
की हर सांस में सिर्फ तेरा ही नाम....