Quotes by Dharmesh Bhagat in Bitesapp read free

Dharmesh Bhagat

Dharmesh Bhagat

@dharmeshbhagat5946


ખોટી પ્રશંસા કરતાં સાચો ઠપકો સારો
#ખોટું

ખોટું બોલી ગેરમાર્ગે દોરવા કરતાં
સાચું બોલી સત્માર્ગે વાળવા નો પ્રયાસ કરવો જોઈએ.
#ખોટું

લાગણીઓ નું કેવું પાસું
કોરી આંખે ભીના આંસુ.
સરવાળા નાં સંગાથો ને,
છૂટાં થતાં ઉભરાતા આંસુ.
#ભીનું

શબ્દોના અર્થથી થોથા ભર્યા,
પણ લાગણીના અર્થ ક્યાં શોધું?

શબ્દો નાં અર્થથી થોથા ભર્યા,
પણ લાગણીના અર્થ ક્યાં શોધું?
#જોવા માટે ક્લિક કરો

Everyday life teach some lesson to us. it's on us what we learn and earn from that lesson
#Learn

ઘર આખું તસવીરોથી ભરેલું છે.
માત્ર તસવીરોમાં જ ઘર ભરેલું છે!....
#માત્ર

નાટકમાં પાગલનું પાત્ર સૌથી અઘરું હોય છે અને તે સૌથી હોશિયાર માણસ જ ભજવી શકે છે!....
#પાગલ