Quotes by Dhara raichura in Bitesapp read free

Dhara raichura

Dhara raichura

@dhararaichura8628


વિખેરાઈ જાય તો વીટી લેવાઈ
સંબંધ હોઇ કે સવાલ સમજાવટ થી સંભાળી લેવાઈ

અધુરૂં લખાણ હુ કોને વાંચવું...?
આંખો ની ભીનાશ હુ કોને બતાવું...?
તાજા કરી ને જતા રહે છે રોજે
જુના ઘાવ હુ કોને બતાવું!!!

Read More

તને સંબંધ ના સમ,
તુ શમણે તો આવ..
ઉંડે સુધી તો નહીં,
પણ કિનારે તો આવ....

આશાઓ નો અંત નથી
નથી પ્રણય ને પાંખ..
ના વ્યાસ મળે,
ના ક્યાસ મળે...
તુ સરવાળો તો સમજાવ...

તને સંબંધ ના સમ,
તુ શમણે તો આવ..

Read More