Quotes by Dhara Desai Bhatt in Bitesapp read free

Dhara Desai Bhatt

Dhara Desai Bhatt

@dharadesaibhatt193813


માની લીધું કે દુનિયાની દુનિયાદારીથી અજાણ છે....
માની લીધું કે કહેવાતા પોતાનાંઓના સ્વાથૅથી અજાણ છે..
માની લીધું કે મિત્રોના મિત્રભાવથી અજાણ છે.....
પણ શું તારા નયન મારા નયનમાં રહેલાં સ્નેહથી પણ અજાણ છે...?!?!?!

Read More