Quotes by Dhara in Bitesapp read free

Dhara

Dhara

@dhara9145


અસાઢી બીજ ના દર્શન

આમ તો બહુ જ કોશિશ કરું છું.
તને યાદ ના કરવા ની
પણ એ પણ તારી માફક જિદ્દી છે.
દિલ માં આવી આંખો થી વહી જાય છે...

વરસાદ આવી વરસી ગયો યાદો નું વાદળ પણ લાવ્યો બહાર તો ઠંડક ફેલાવી દીધી પણ ભીતર માં આગ લાગવી ગયો

એ સાંજ પણ કેવી ખાસ હશે
મારા હાથ માં બસ તારો જ સાથ હશે...
?AD?

તું આવીજા આમ ના તાડપાવ
મારા માં સહન શક્તિ નહીં
જેમ ધરતી વરસાદ ની રાહ જોવે
એમ તારી રાહ જોવા ની..
?AD?

આંખમાં તો છો, ને કહેશો તો હવે,
દિલમાં આપીશું ઉતારા સાયબા!

છેડશે આજે 'ખલીલ' એવી ગઝલ,
આપ પણ કહેશો દુબારા સાયબા!
              
#ખલીલ_ધનતેજવી

Read More

સંબંધ ની નાજુકતા ને દિલ થી સમજી
દોસ્તી નો હાથ વધરીયો છે
એ દોસ્ત
વિશ્વાસ રાખ્યો છે તમારા પર
દોસ્તી બદનામ ના થાય..

Read More

નથી જોવા થી થતો નથી જાણવાથી થતો
પ્રેમ તો ૨ નિષવાર્થ હર્દય ની લાગણીઓ ના તાંતણે બાંધવા થઈ થાય છે
?AD?

કોની પ્રિત વખાણવા જેવી હતી એ જ ન ખબર પડી...
પ્રેમિકા થઈ રાધા પામી ના શકી
વર (સ્વામિ) તરીકે પામી ને પણ રુક્મિણી એની થઈ ના શકી...

Read More

સવારે ઉઠતા તને જ વિચારુ છું
સાંજે સૂતા પહેલાં તને જ યાદ કરું છું
હવે તું જ કે
આથી વિશેષ તને કાઈ રીતે ચાહું..?

Read More